હીરામણિ પ્રાથમિક શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા અમદાવાદ: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) તેમજ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓ માટે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ હીરામણિ પ્રાથમિક…
