૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં નીકળશે ‘કોકરોચ જનતા પાર્ટી’નો મોરચો, સરકાર પર વાયદાઓ પૂરા ન કરવાનો આરોપ

નવી દિલ્હી દિલ્હીમાં યુવાનો સાથે કરેલા વાયદાઓ પૂરા ન કરવાને કારણે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બરે એક શાંતિપૂર્ણ વિરોધ મોરચાનું એલાન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ગેટથી લઈને પોલીસ મુખ્યાલય સુધી કાઢવામાં આવનારા આ મોરચામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને NEET પીડિતોના પરિવારો જોડાશે. વાયદાઓ પૂરા ન થવાથી રોષ નવી દિલ્હી: કોકરોચ જનતા…