અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ
અમદાવાદ જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા જિલ્લામાં સ્કૂલ ગેમ્સ સ્પર્ધાઓનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લામાં વિવિધ કક્ષાની સ્કૂલ ગેમ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૫-૨૬ અંતર્ગત ધ ન્યુ તુલીપ હાઈસ્કૂલ, બોપલ ખાતે જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા…
