અમદાવાદમાં તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026-27નો ભવ્ય સમાપન: CRPF ઓવરઓલ ચેમ્પિયન

ગુજરાત પોલીસના અધિકારીઓએ પણ ગોલ્ડ સહિતના મેડલ જીત્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતા ટીમો અને ખેલાડીઓનું સન્માન; 38 ટીમોના 1,000થી વધુ પોલીસ ખેલાડીઓએ લીધો ભાગ, 251થી વધુ મહિલા પોલીસકર્મીઓએ દર્શાવી રમતગમતની પ્રતિભા અમદાવાદ: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન…