અમદાવાદ પુરુષોની ફુલ મેરેથોનમાં તીર્થ કુમાર પુનનો નવો કોર્સ રેકોર્ડ, મહિલાઓમાં ભારતીએ બાજી મારી
અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિમાં દોડ્યું ગુજરાત; 32 હજારથી વધુ દોડવીરોની ઐતિહાસિક ભાગીદારી, #Run4OurSoldiers અભિયાનનાં 10 વર્ષ પૂર્ણ થતાં દેશના જવાનોને અનોખી રીતે અપાયું સન્માન; અમદાવાદ અમદાવાદની રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિને નવી ઊંચાઈ આપતી અદાણી અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિનું રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ મેરેથોનમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 32 હજારથી…
