ગુજરાત કોન્ટ્રકાટર્સ એસોસીએશન સભ્ય કનુભાઇ પટેલ કરેલ આત્મહત્યા સંદર્ભે ન્યાયની માગણી

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના સભ્ય કનુભાઇ પટેલે તા.15-06-2024ના રોજ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરેલ છે. કનુભાઇ છેલ્લા 35 વર્ષ જેટલા લાંબા સમયથી માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટના કામો કરતા હતા. તેમના ભાઇના કહેવા પ્રમાણે થયેલ FIR મળેલ સુસાઇડનોટ અનુસાર કનુભાઇએ કરેલ જુદા-જુદા કામો હેઠળ અંદાજે 472 લાખ જેવી મોટી રકમ નું પેમેન્ટ ન થતા આ માતબર રકમ રોકોઇ રહેલ હતી. જેમાં કપડવંજ…

શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે, ધો. 9-11માં નાપાસ વિદ્યાર્થીઓ માટે રિટેસ્ટ લેવા વાલીઓની માગણી

રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી અમદાવાદરાજયની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટને લઇને ઉગ્ર માંગ ઊભી થઇ છે. રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઅત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે , શિક્ષણ…