સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું
મુંબઈ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું. બીએસઈ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ્સ માટે ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ બંનેમાં સતત વધારો…
