યશસ્વી જયસ્વાલે સચિન અને માંજરેકરની ખાસ ક્લબમાં બનાવ્યું સ્થાન, 30મી મેચમાં રચ્યો અનોખો ઇતિહાસ

ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાલે ટેસ્ટ મેચમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાના કરિયરની શરૂઆતની 30 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાન પર રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગાલે શ્રીલંકા વિરુદ્ધ ગાલે ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરવાની સાથે જ ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે એક શાનદાર ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ…

શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ…