સરકારી યોજનાઓના મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઇન: ગુજરાત સરકારનું નવું વેબ પોર્ટલ કાર્યરત
‘Transforming Survey Ecosystem Web Portal’થી દરખાસ્તથી લઈને અંતિમ અહેવાલ સુધીની કામગીરી બનશે પેપરલેસ અને પારદર્શક; દરેક તબક્કાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સમગ્ર પ્રક્રિયાને હવે ઓનલાઇન કરવામાં આવશે. આ માટે સામાન્ય વહીવટ…
