નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar)  ગુજરાતની દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો

સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની અમદાવાદ, ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026’ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ’ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સાથે જ દીયા સીનિયર નેશનલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં ગુજરાત માટે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત…