ડીપી વર્લ્ડ ભારત આફ્રિકાની વચ્ચેના વેપારને બેગણો કરવાના લક્ષ્યાંક સાથે રજૂ કરે છે, ભારત-આફ્રિકા સેતુ

મુંબઈ ડીપી વર્લ્ડ, અત્યાધુનિક પૂરવઠા ચેઇન ઉકેલ પૂરી પાડતી એક અગ્રણી વૈશ્વિક કંપની રજૂ કરે છે, ભારત આફ્રિકા સેતુ. આ પહેલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી છે. આ પ્લેટફોર્મ ભારતીય વ્યવસાયોને મજબૂત વેરહાઉસિંગ, વેપાર ધિરાણ અને વિતરણ નેટવર્ક જેવી સુવિધા પૂરી પાડશે – દક્ષિણ-દક્ષિણ કોઓપરેશન તથા સાંકળતા…

ડીપી વર્લ્ડ અને RITESએ ભારત યુએઇ વેપારને વેગ આપવા માટે એમઓયુ કર્યો

અગ્રણી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી અને એન્જિનિયરિંગ કંપની RITES લિમિટેડ અને ડીપી વર્લ્ડે ટ્રેડ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવાના સહયોગ માટે સંભવિત તકોની ખોજ કરવા એક પરિવર્તનકારી એમઓયુ કર્યાની જાહેરાત કરી હતી. આ એમઓયુનો ઉદ્દેશ પોર્ટ્સ, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ, ફ્રી ટ્રેડ ઝોન, રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીઝ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં સંયુક્ત તકોની ખોજ કરીને…

ડીપી વર્લ્ડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇનોવેટિવ રેલ સોલ્યુશન્સ માટે ભાગીદારી કરી

દુબઈ, યુએઈ ડીપી વર્લ્ડ અને ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ માટે નવીનતમ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લોન્ચ કરવા, રોડથી રેલ સુધીના પ્રોડક્ટ ટ્રાન્સપોર્ટને ખસેડવા, કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે ભાગીદારી કરી છે. નવા સોલ્યુશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગુજરાતમાં જામનગર પ્લાન્ટથી અમદાવાદમાં ડીપી વર્લ્ડના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) સુધી અને પછી ત્યાંથી મુંદ્રા પોર્ટ…

ડીપી વર્લ્ડ મુન્દ્રા એ એમજીએક્સ-ટુ સર્વિસ ઇનોગ્રલ કોલને આવકાર્યો

મુંદ્રા ડીપી વર્લ્ડ, સ્માર્ટ અત્યાધુનિક સપ્લાય ચેઇન ઉકેલ પૂરી પાડતી અગ્રણી વૈશ્વિક કંપની એ એમજીએક્સ-ટુ (મિલાહા ગલ્ફ એક્સપ્રેસ સર્વિસ-2) મેડન વોયેગને ડીપી વર્લ્ડ મુંદ્રા ખાતે આવકારે છે. આ નવી પખવાડિક સેવા એ ફાર ઇસ્ટ, ભારતીય સબકોન્ટિનેન્ટ અને ગલ્ફ દેશને જોડીને ડીપી વર્લ્ડના સંકલીત ટ્રેડ નેટવર્કને વિસ્તારશે. આ સેવાનો હેતુ, વિવિધ કાર્ગોના પરિવહન દ્વારા સક્ષમ અને…

ડીપી વર્લ્ડન્હાવા શેવા ટર્મિનલ્સ ખાતે 11 મેગાવોટ ગ્રીન એનર્જીના સમર્થન સાથે, કાર્બન ઉત્સર્જન 50 ટકા સુધી ઘટાડ્યું

મેરિટાઈમ ઇન્ડિયા વિઝન 2030ની સાથે, ડીપી વર્લ્ડની ન્હાવા શેવા ટર્મિનલ્સ 11 મેગાવોટ ગ્રીન પાવર સોર્સિંગ 2050 સુધી નેટ શૂન્ય ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યમાં ફાળો આપે છે ડીપી વર્લ્ડ, એક અગ્રણી ગ્લોબલ એન્ડ-ટુ-એન્ડ પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ એ તેના ન્હાવા શેવા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એનએસઆઇસીટી) અને ન્હાવા શેવા ઇન્ડિયા ગેટવે ટર્મિનલ (એએસઆઇજીટી) પર 1લી જુલાઈ, 2024થી ગ્રીન પાવર…