દુબેની આક્રમક અડધી સદી, ભારતે વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 17 રને હરાવ્યું
ભારતના છ વિકેટે 193 રનની સામે નેધરલેન્ડની ટીમે સાત વિકેટે 176 રન બનાવ્યા અમદાવાદ શિવમ દુબે આક્રમક 66 રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગના જોરે ભારતે વર્લ્ડ કપની તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને આસાનીથી …રને હરાવ્યું હતું. સુપર એઈટમાં ભારતનો 22 ફેબ્રુઆરી રવિવારે દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 68510 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં…
