EV ચાર્જિંગ સ્ટેશનો ખાલીખમ : ફક્ત 5% ગ્રાહકો કરે છે ઉપયોગ, જાણો ક્યાં ચાર્જ થઈ રહી છે ઇલેક્ટ્રિક ગાડીઓ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પબ્લિક EV ચાર્જિંગ સ્ટેશનો પર ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મોટાભાગના વાહનમાલિકો ઘરમાં કે ઓફિસે જ ગાડીઓ ચાર્જ કરવાનું પસંદ કરે છે. નવી દિલ્હી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની વેચાણ સાથે ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક…

એલન મસ્કની ટેસ્લા ભારતમં નિષ્ફળ કેમ રહી? ૧ વર્ષમાં ૫૦૦ કરતા પણ ઓછી ગાડીઓ વેચાઈ

નવી દિલ્હી વિશ્વભરમાં લોકપ્રિય બનેલી એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા (Tesla) ને ભારતીય બજારમાં પગ મૂક્યે એક વર્ષ પૂરૂ થઈ ગયું છે. જ્યારે કંપનીએ ભારતમાં એન્ટ્રી કરી ત્યારે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ વાસ્તવિક આંકડાઓ તદ્દન નિરાશાજનક રહ્યા છે. ભારતમાં છેલ્લા એક વર્ષમાં ટેસ્લાની ૫૦૦ કરતા પણ ઓછી ઇલેક્ટ્રિક કાર વેચાઈ છે, જે…