રિલાયન્સ ફાઉન્ડેશન, USAIDએ જાતિ આધારિત ડિજિટલ અસમાનતાને સમાપ્ત કરવા વિમેનકનેક્ટ ચેલેન્જ ઈન્ડિયા રાઉન્ડ ટુના વિજેતાઓ જાહેર કર્યા
મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી)એ આજેવિમેનકનેક્ટ ચેલેન્જ ઈન્ડિયાના બીજા રાઉન્ડની ગ્રાન્ટ માટેના વિજેતાઓની જાહેરાત કરી છે, આ ચેલેન્જનો હેતુ ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની ડિજિટલ અસમાનતાને…