વાવાઝોડા બાદ રાહત કામગીરી માટે ભારતીય વાયુસેનાએ વિજયવાડા પહોંચાડી NDRFની 23 ટન સામગ્રી

સાયક્લોન અર્નબની અસરોનો સામનો કરવા આપત્તિ વ્યવસ્થાપનને મળશે વેગ; C-130J વિમાનો દ્વારા રાહત સામગ્રીનું એરલિફ્ટિંગ કરાયું વિજયવાડા: સાયક્લોન અર્નબ બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. ભારતીય વાયુસેનાના બે C-130J વિમાનો દ્વારા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની 23 ટન રાહત સામગ્રી વિજયવાડા પહોંચાડવામાં…

માઉન્ટ આબુમાં મોડી રાત્રે ભીષણ આગ, એર ફોર્સ સ્ટેશનના જવાનોની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી

ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ પણ એર વોરિયર્સે જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી; વધુ સિલિન્ડરો સુરક્ષિત રીતે બહાર કાઢી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી માઉન્ટ આબુ: માઉન્ટ આબુમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગ દરમિયાન એર ફોર્સ સ્ટેશન (AFS) માઉન્ટ આબુના એર વોરિયર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી. આગની જાણ થતાં જ AFS માઉન્ટ આબુની…

સ્વાસ્થ્ય સબંધી કટોકટી અંગે દરેક ઘરમાં એક જાણકાર જરૂરીઃ ડૉ. સુધીર શાહ

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે અમદાવાદમાં તમામ ઇમર્જન્સી કૉલ માટે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી મેડિકલ ઇમરજન્સી માટે 99132 99132 પર કોલ કરી શકાશે, અમદાવાદ શહેરમાં તમામ માટે આ સેવા નિઃશુલ્ક અમદાવાદ દરેક ઘરમાં સ્વાસ્થ્યની કટોકટી અંગે એક જાણકાર હોય એ જરૂરી છે, એમ જાણીતા ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. સુધીર શાહે માર્ગ અકસ્માતમાં મોતના છણાવટ સાથેના આંકડા રજૂ…