હૈદ્રાબાદને 82 રને હરાવીને ગુજરાત ટાઈટન્સ ટોચ પર પહોંચી ગઈ

ગુજરાતના પાંચ વિકેટે 168 રનના જવાબમાં હૈદ્રાબાદની ટીમની ઈનિંગ્સ માત્ર 86 રનમાં સમેટાઈ ગઈ અમદાવાદ સાંઈ સુદર્શન (61) અને વોશિંગ્ટન સુંદર (50)ની શાનદાર અડધી સદી તથા કિગોસ રબાડા (3 વિકેટ) અને જેસન હોલ્ડ (3 વિકેટ) સહિતના બોલર્સની વેધક બોલિંગના જોરે ગુજરાત ટાઈટન્સે હોમ ગ્રાઉન્ડ પર રમતા આઈપીએલની મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને 82 રને આસાનીથી હરાવીને પોઈન્ટ…

રિલાયન્સના ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના એકીકૃત પરિણામો

ના.વ.2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, જે વાર્ષિક ધોરણે (Y-o-Y) ૧૮.૩% નો વધારો દર્શાવે છે PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે ના.વ.2026ના ત્રીજા ક્વાર્ટરનો EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો),…

ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8%  વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ…