સ્વદેશી તેજસ વિમાનમાં એર ચીફ માર્શલ એ.પી. સિંહની અંતિમ ફાઇટર સોર્ટી, આકાશમાં ગુંજ્યો દેશસેવાનો જુસ્સો

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી તેજસ વિમાનમાં ભરી અંતિમ ફાઇટર ઉડાન; ‘તરંગ શક્તિ-2026’ અભ્યાસ દરમિયાન વિદેશી મિત્ર દેશોનાં વિમાનો અને સૂર્યકિરણ એરોબેટિક ટીમ સાથે ઉડાન ભરી નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં પોતાની અંતિમ ફાઇટર સોર્ટી કરીને તેમની વિશિષ્ટ કારકિર્દીની એક…

એર માર્શલ તેજપાલ સિંહે ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે સંભાળ્યો કાર્યભાર

3,500થી વધુ ફ્લાઈંગ કલાકોનો અનુભવ ધરાવતા ફાઇટર પાયલટ; નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી એર માર્શલ તેજપાલ સિંહ AVSM, VMએ શનિવારે (1 ઓગસ્ટ) ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ (DCAS) તરીકે કાર્યભાર સંભાળ્યો. પદભાર સંભાળતા પહેલાં તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને દેશની રક્ષા માટે સર્વોચ્ચ…

કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન સફેદ સાગર’ની શૌર્યગાથા: ભારતીય વાયુસેનાની બહાદુરી અને વ્યૂહાત્મક સફળતાની અનોખી કહાની

નવી દિલ્હી 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન સફેદ સાગર ભારતના સૈન્ય ઇતિહાસનું એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રકરણ બનીને સામે આવ્યું હતું. અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઊંચાઈવાળા યુદ્ધક્ષેત્રમાં હાથ ધરાયેલા આ અભિયાને ભારતીય વાયુસેનાની અદમ્ય હિંમત, અચૂક નિશાનબાજી અને અડગ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. આ ઓપરેશને કારગિલ યુદ્ધનું પાસું ભારત તરફ ફેરવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી…