IITE ખાતે GCAS “વિધાર્થી જાગૃતતા અભિયાન” પ્રથમ સત્રનું આયોજન
ગાંધીનગર ધોરણ ૧૨ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીને આના પછી એડમીશન ક્યાં લેવું, કઈ કોલેજ પસંદ કરવી, ફીસ કેટલી હશે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આ વર્ષે GCAS દ્વારા “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”ની પહેલ કરવામાં આવી છે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને જીકાસના સહયોગથી “વિધાર્થી જાગૃતતા અભિયાન”નું…
