કેપ્ટન સ્મિત મચ્છારની ખાસ ટ્રેનિંગ બની 180 મુસાફરો માટે જીવનરક્ષક

ફ્લાયદુબઈની દુબઈ-તેલ અવિવ ફ્લાઇટમાં હુમલા બાદ ઘાયલ હોવા છતાં કેપ્ટને સંભાળેલી સ્થિતિ; સ્પાઇસજેટમાં ‘લાઇન ટ્રેનિંગ કેપ્ટન’ તરીકેનો અનુભવ કામ આવ્યો નવી દિલ્હી ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારની તાલીમ, અનુભવ અને તાત્કાલિક નિર્ણયક્ષમતા મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટ એફઝેડ1073માં કોપાઇલટના હુમલામાં ઘાયલ થયા…