વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે રૂ. 21,840નું માસિક સ્ટાઇપેન્ડ મળશે

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણય; સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આશરે 350 વિદ્યાર્થીઓને સીધો લાભ ગાંધીનગર: વિદેશમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ભારતમાં ફરજિયાત ઇન્ટર્નશીપ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે અન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ…