for BRICS

બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી

ગાંધીધામ અમદાવાદની ઉભતી ખેલાડી અને હાલમાં અંડર-19 કેટેગરીમાં ભારતમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઓઇશિકી જોઆરદારને બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ભાગ લેનારી દસ સદસ્યની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ…