રિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે
• રિલાયન્સ અને બ્લાસ્ટ ભારતમાં બજારના અગ્રણી આઇપીનું સંચાલન અને નિર્માણ કરવા માટે ભાગીદારી કરશે અને ચાહકો, ખેલાડીઓ અને બ્રાન્ડ્સ માટે બ્લાસ્ટના અગ્રણી વૈશ્વિક આઇપી ભારતમાં લાવશે • બ્લાસ્ટ વિશ્વના સૌથી મોટા ગેમ પબ્લિશર્સ જેમ કે એપિક ગેમ્સ, વાલ્વ, રાયોટ ગેમ્સ, ક્રાફ્ટોન અને યુબીસોફ્ટ સાથે મળીને અગ્રણી વૈશ્વિક ઇ-સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ બનાવવાનું કામ કરે છે. સંયુક્ત સાહસની મહત્વાકાંક્ષા ભવિષ્યમાં ટોચના…
