for Harmeet

હરમિત માટે સિઝનનો સુખદ અંત, માનુષ સિલ્વરથી સંતુષ્ટ

ગાંધીધામ હરિયાણાના પંચકુલા ખાતેના તાઉ દેવી લાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં હરમિત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને 4-0થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.…