અન્ડર-૧૭ ટેનિસ ખેલાડીઓ માટે નિઃશુલ્ક તાલીમની પસંદગી પ્રક્રિયા

ગાંધીનગર: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એસ ટેનિસ એકેડમી દ્વારા પલોડીયા ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ માટે અન્ડર-૧૭ વયના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ ખેલાડીઓને નિષ્ણાત કોચ દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.​પસંદગીનો કાર્યક્રમ:​સ્થળ: સેક્ટર-૨૧, ટેનિસ કોર્ટ, જીમખાના, ગાંધીનગર.​તારીખ: ૧૨/૦૨/૨૦૨૬ અને ૧૩/૦૨/૨૦૨૬​સમય: સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી (ભાઈઓ અને બહેનો બંને માટે)​લાયકાતના ધોરણો:​૧….