સંત રામપાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ સેવાકાર્યોનો વ્યાપ, અન્નપૂર્ણા મુહિમથી જરૂરિયાતમંદોને સહાય

અન્નપૂર્ણા મુહિમ હેઠળ રાશનથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધી સહાય; પૂરગ્રસ્ત ખેડૂતો, ગૌશાળાઓ અને ગ્રામજનો માટે પણ વિવિધ સેવાકાર્યો અમદાવાદ જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ માનવ કલ્યાણ અને જરૂરિયાતમંદોની સહાય માટે વિવિધ સેવાકાર્યો ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સેવાઓમાં અન્નપૂર્ણા મુહિમ, આવાસ અને પીવાના પાણીની સુવિધા, પૂર રાહત, ખેડૂત સહાય,…