ગેમ ડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયા(GDAI)ના ડેવલપર ડે 2025નાઅમદાવાદ સંસ્કરણમાં ગુજરાતના ગેમિંગ કોમ્યુનીટીનું સક્રિય જોડાણ

અમદાવાદ ગેમડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયા (GDAI)દ્વારાડેવલપર ડે 2025નાઅમદાવાદ સંસ્કરણનું તા.29 મેના રોજઆઈ-હબ ગુજરાત, નવરંગપુરા ખાતેસફળતાપૂર્વક આયોજનકરવામાં આવ્યું.ક્રાફ્ટનના સહયોગથી સમગ્ર ભારતમાં યોજાતા આ સિરિઝના એક ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથીગેમ ડેવલપર્સ, સ્ટુડિયો હેડ્સ, વિદ્યાર્થીઓ, રોકાણકારો અને ઈકોસિસ્ટમ એનેબલર્સએકત્ર થયા હતા.આ ઇવેન્ટ ગુજરાતમાં વિકસતી ગેમ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમ અને ભારતના ગેમિંગ ક્ષેત્રમાં રાજ્યની વધતી ભૂમિકાને પ્રકાશિત કરતી…

ભારતમાં ગેમ ડેવલોપમેન્ટ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવા માટે, ગેમ ડેવલોપર એસોશિયેશન ઓફ ઇન્ડિયા રજૂ કરે છે, ડેવલોપર ડેઝ 2025ની અમદાવાદ આવૃતિ

ક્રાફ્ટનથી સમર્થ આઇ-હબ ગુજરાત ખાતે 29મી મેના રોજ યોજાશે – અમદાવાદ ધ ગેમ ડેવલોપર ઓસોસિયેશન ઓફ ઇન્ડિયા (જીડીએઆઇ) રજૂ કરે છે, ડેવલોપર ડેઝ 2025ની અમદાવાદ આવૃતિ, જે સમગ્ર ભારતમાં ગેમ ડેવલપર્સને સશક્ત બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. ડેવ ડે 2025ની અમદાવાદ આવૃતિ 29મી મેના રોજ નવરંગપુરાના આઇ-હબ, ગુજરાત ખાતે યોજાશે. ક્રાફ્ટન દ્વારા સંચાલિત આ…