ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતનો જમાવડો! GCCIના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન
ગુજરાતભરના ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ એસોસિયેશન્સના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન કરી આવકાર્યા; નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી અમદાવાદ: ગુજરાતના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા અમદાવાદમાં સભ્યોના વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને GCCIના સભ્યો…
