ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાઈકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટી (જીસીપીઆરએસ) 4-7 જુલાઈએ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હીમાં યોજાશે
ભારત સરકારનાં વિવિધ મંત્રાલયોનો ટેકોઃ દેશવિદેશથી નિષ્ણાતો ભાગ લેશે જીસીપીઆરએસ પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, રિસાઈકલિંગ અને સસ્ટેનેબિલિટીને લગતી સમસ્યાઓને પહોંચી વળશે પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગ 2033 સુધી 6.9 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા નવી દિલ્હી ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (એઆઈપીએમએ) અને કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એસોસિયેશન (સીપીએમએ) દ્વારા આયોજિત ધ ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાઈકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટી (જીસીપીઆરએસ) નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં બારત મંડપમ ખાતે 4-7 જુલાઈ, 2024ના રોજ યોજાશે. આ કોન્ક્લેવ પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગને લગતી ગંભીર સમસ્યાઓને મોટે ભાગે પહોંચી વળશે, જે ઉદ્યોગ 2033 સુધી 6.9 અબજ ડોલરે…
