જામનગર સ્ટેટ ટેબલ ટેનિસમાં રોમાંચ: ટોચના સીડ્સ આગળ વધ્યા, અનેક અપસેટથી ટુર્નામેન્ટ બની રસપ્રદ

મેન્સ વિભાગમાં નુતાંશુ દાયમા, જલય મહેતા અને નિલય ઠક્કર બહાર; વિમેન્સમાં ટોચની તમામ આઠ સીડ્સે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી ગાંધીધામ: જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અને જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના આયોજનમાં રમાઈ રહેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલના મુકાબલાઓ બાદ ક્વાર્ટર ફાઇનલની તસવીર…

ડીપીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ: અભિલાષ રાવલ અને આફ્રૈન મુરાદ ચેમ્પિયન

મૌબોની ચેટર્જી અને રેહાંશ સિંઘવીએ બે-બે ટાઇટલ જીતી છાપ છોડી, ગાંધીધામમાં 600થી વધુ ખેલાડીઓ વચ્ચે 15 કેટેગરીમાં જંગ ગાંધીધામ ગાંધીધામ ખાતે યોજાયેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના અભિલાષ રાવલે શાનદાર કમબેક કરીને ખિતાબ જીત્યો હતો, જ્યારે વિમેન્સ સિંગલ્સમાં સુરતની આફ્રૈન મુરાદે કારકિર્દીનું પ્રથમ સ્ટેટ ટાઇટલ પોતાના નામે કર્યું હતું….

ડીપીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસમાં મોટા અપસેટ: જલય, પૂજન અને નિલય ટોચના ખેલાડીઓને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં

ગાંધીધામમાં રમાઈ રહેલી રાજ્ય રેન્કિંગ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સહિત ટોચના સીડેડ ખેલાડીઓ બહાર; અંડર-19માં તમામ ફેવરિટ્સે જાળવી દબદબો ગાંધીધામ ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે મેજર અપસેટ્સ જોવા મળ્યા હતા. મેન્સ કેટેગરીમાં જલય મહેતા, પૂજન ચંદારાણા અને નિલય ઠક્કરે મોખરાના ક્રમાંકિત ખેલાડીઓને હરાવી…