નજીકના ભવિષ્યમાં ગુજરાત વર્લ્ડ લેવલની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજશેઃ જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની ટીમમાંથી બે ગુજરાતી ખેલાડીઓ રમે તેવી અપેક્ષા ગાંધીધામ પ્રમોદ ચૌધરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ તરીકેનો હવાલો 2022ની પાંચમી નવેમ્બરે સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના અભૂતપૂર્વ સતત વિકાસ માટે એક પીઠબળ રહ્યા છે. સુરતના વતની તથા એક ઉદ્યોગપતિ અને શિક્ષણકાર શ્રી પ્રમોદ ચૌધરીએ રાજ્યની ટેબલ ટેનિસની રમતના…
