‘અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે
ગુજરાતી સિનેમામાં શ્વાન અને માણસના અતૂટ સંબંધોની અનોખી સફર અમદાવાદ આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે તાજેતરમાં ગોટીલો ગાર્ડન ખાતે એક વિશેષ અને આનંદદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચર્ચાસ્પદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ ની સમગ્ર સ્ટારકાસ્ટે પેટ પેરેન્ટ્સ અને તેમના વ્હાલા શ્વાન મિત્રો સાથે આ દિવસની અદભુત ઉજવણી કરી હતી. આ વિશેષ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો…
