મોરારી બાપુની હાર્વર્ડમાં નવ દિવસીય રામકથાનું સમાપન
ભારતના પવિત્ર ગ્રંથોના સંરક્ષણ માટે હાર્વર્ડને ખાસ અપીલ; રામચરિતમાનસ અને વૈશ્વિક શૈક્ષણિક જગત વચ્ચે સંવાદની નવી શરૂઆત કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથાનું ભવ્ય સમાપન થયું. નવ દિવસીય આ આયોજનમાં રામચરિતમાનસની આધ્યાત્મિક અને સાહિત્યિક પરંપરા સાથે ભારતીય શાસ્ત્રીય ચિંતન અને વૈશ્વિક શૈક્ષણિક જગતને એક મંચ પર લાવવામાં આવ્યા. હાર્વર્ડને…
