કરોડોની સંપત્તિ છતાં 1BHKમાં રહેતા હતા નાના પાટેકર, પુણેના 27 એકર ફાર્મહાઉસમાં જ થશે અંતિમ સંસ્કાર

મુંબઈના સાદા ઘરમાં વિતાવ્યું જીવન, ગોવા અને પુણેમાં પણ હતી મિલકત; ખેડૂતોની મદદ માટે પણ રહ્યા જાણીતા મુંબઈ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનથી હિન્દી અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 75 વર્ષની વયે ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેમના નિધન બાદ…

નાના પાટેકરના નિધનના સમાચાર સાંભળી તનુશ્રી દત્તાએ કહ્યું- ‘Evil Dead! સમજાશે ત્યારે આપીશ પ્રતિક્રિયા’

લખનઉમાં કાર્યક્રમ માટે પહોંચેલી તનુશ્રી દત્તાએ કહ્યું- આજે મારા કામનો દિવસ હતો, આખો દિવસ લાઇવ કરવાનું વિચાર્યું હતું; નાના પાટેકરના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મુંબઈ/લખનઉ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ સોશિયલ મીડિયા મારફતે પોતાની પ્રતિક્રિયા આપી…

હનુમાન અંશ’ની કાસ્ટ ફી: નીમ કરૌલી બાબાના રોલ માટે મળ્યા ₹15 લાખ, માત્ર ₹38.5 લાખમાં તૈયાર થઈ ટીમ

લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ; ભારતમાં ₹132 કરોડથી વધુની નેટ કમાણી મુંબઈ: વર્ષ 2026ની સૌથી મોટી થિયેટર સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાં સામેલ થયેલી ‘હનુમાન અંશ’ની સફળતાની સાથે હવે તેના કલાકારોની ફી પણ ચર્ચામાં આવી છે. મોટા સ્ટાર્સ વિના અને લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી આ ડિવોશનલ ડ્રામા ફિલ્મે શરૂઆતમાં ધીમી…

ગોવિંદાના પુત્ર યશવર્ધન આહૂજાનું હોરર-કોમેડીથી બોલિવૂડ ડેબ્યૂ, ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશી ગોયલ સાથે કરશે રોમાન્સ

‘હીરો કી હોરરઇન’માં યશવર્ધન લીડ એક્ટર તરીકે જોવા મળશે; સાજિદ ખાન પણ 12 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે પરત ફરશે મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહૂજા હવે ફિલ્મી દુનિયામાં લીડ એક્ટર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. યશવર્ધન ફિલ્મ ‘હીરો કી હોરરઇન’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ‘લાપતા…