સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ભારતનો પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યો

 વર્લ્ડ-ક્લાસ સર્જિકલ કેર સુલભ બનશે,રિલાયન્સ જિયોની હાઈ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી જામનગર અને અન્ય જગ્યાએ અદ્યતન સર્જિકલ નિપુણતા લાવતી એક ક્રાંતિકારી પહેલ મુંબઈ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (HNRFH), મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ (DAOH) અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કર્યો છે. રિલાયન્સ જિયો દ્વારા સંચાલિત, આ પહેલ ભારતમાં રિમોટ સર્જિકલ કેરના નવા યુગનો પ્રારંભ કરે છે. આ પ્રોગ્રામ…