એવિએશન ઈન્ડસ્ટ્રીઝ અને એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરમાં પણ ગુજરાત નેતૃત્વ કરશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, દેશમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વીસીસ સેન્ટર્સ ઓથોરીટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. તેમણે એવિએશન ઈન્ડસ્ટ્રીઝ અને એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરમાં પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં…