હાઇડ્રોજનથી ચાલતી JCB Hydromax એ 654 કિમી પ્રતિ કલાકની ઝડપે રચ્યો વર્લ્ડ રેકોર્ડ
બ્રિટિશ એન્જિનિયરિંગ કંપની JCB ની કારે બોનવિલે સાલ્ટ ફ્લેટ્સ પર રચ્યો ઇતિહાસ, તોડ્યા 20 વર્ષ જૂના તમામ રેકોર્ડ્સ લંડન બ્રિટિશ દિગ્ગજ કંપની JCB (જેસીબી) એ ઓટોમોબાઇલ ક્ષેત્રે એક અદ્ભુત ઇતિહાસ રચ્યો છે. કંપનીની હાઇડ્રોજનથી ચાલતી કાર JCB Hydromax (જેસીબી હાઇડ્રોમેક્સ) એ 406.320 માઈલ પ્રતિ કલાક, એટલે કે આશરે 654 કિલોમીટર પ્રતિ કલાકની જબરદસ્ત ઝડપે નવો…
