ICICI Lombard’s Complaint

ગુજરાત મેડિકલ કાઉન્સિલે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે થયેલી વીમાની છેતરપિંડીની ફરિયાદ પર કાર્યવાહી કરી

મુંબઈ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં નૈતિક કામગીરી પ્રત્યે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતા એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે (જીએમસી) શંકાસ્પદ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં સંડોવાયેલા બે ડોક્ટરો સામે નિર્ણયાત્મક…