રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના પત્રકારોની આરોગ્ય તપાસ કરાશે

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ અમદાવાદ પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા…

હીરામણિ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

       હીરામણિ સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ) માં ધોરણ:- 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિશે જાગૃતિ આવે, તે માટે અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રિક્ટ સર્વિસીસ ઓથોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે 01 ઓગસ્ટ 2025 ના રોજ હિરામણિ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી સર્વિસના ફુલ ટાઈમ સેક્રેટરી…