ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં ગુજરાતને બ્રોન્ઝ મેડલ
અમદાવાદ રાયપુર (છત્તીસગઢ) ખાતે સમાપ્ત થયેલી ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમની સેમિફાઈનલમાં ઝારખંડ સામે હાર થતાં ગુજરાતની ફૂટબોલ ટીમે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. ગ્રુપ Bની મેચો ગુજરાતના ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર તારીખ 20.2.26 થી 24.2.26 દર્મીયાન રમાઈ હતી જેમાં ગુજરાતે પોતાની બંને મેચો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રેદેશની ટીમો સામે…
