સિનિયર સિટીઝન્સ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન
અમદાવાદ એવેન્જર સિનિયર સિટિઝન અમદાવાદ દ્વારા મણિપુર, બોપલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે રાજ્યની આઠ સિનિયર્સની ટીમો વચ્ચે એક દિવસની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 60 વર્ષથી વધુની વયના સિનિયર્સ સાથેની સુરેન્દ્રનગર, વડોદરા અને ગાંધીનગર, અમદાવાદ એમ આઠ ટીમો વચ્ચેનો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. સવારે શરૂ થયેલી સ્પર્ધામાં કુલ સાત…
