ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના દિવસ પર વીર વાયું યોદ્ધાઓને સલામ

એર ચીફ માર્શલ એપી સિંહે વાયું યોદ્ધાઓને પાઠવી શુભેચ્છાઓ; રાષ્ટ્રની સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા માટેના અદમ્ય સાહસ-સમર્પણને બિરદાવ્યું નવી દિલ્હી ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના દિવસ નિમિત્તે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે તમામ વાયું યોદ્ધાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાષ્ટ્રની સેવા, સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા માટે ભારતીય વાયુસેનાના જવાનોના અદમ્ય સાહસ, શૌર્ય અને…

જોધપુરમાં ‘તરંગ શક્તિ-2026’ની ઓપરેશનલ તબક્કાની શરૂઆત

‘પાવર ઇન પાર્ટનરશિપ’ થીમ સાથે ભારત સહિત 8 દેશોની વાયુસેનાઓની ભાગીદારી; સંયુક્ત તાલીમ, પરસ્પર અનુભવ અને ઇન્ટરઓપરેબિલિટી પર ભાર જોધપુરભારતીય વાયુસેના દ્વારા આયોજિત બહુપક્ષીય હવાઈ કવાયત **‘તરંગ શક્તિ-2026’**નો ઓપરેશનલ તબક્કો જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે શરૂ થયો છે. 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આ કવાયતની થીમ ‘પાવર ઇન પાર્ટનરશિપ’ રાખવામાં આવી છે, જે ભાગીદાર…

એચએએલએ વાયુસેનાને 2 તેજસ ટ્રેનર અને 3 એચટીટી-40 , પવન હંસને 4 ધ્રુવ એનજી હેલિકોપ્ટર સોંપ્યાં

રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં બે તેજસ એફઓસી ટ્વિન સીટર ટ્રેનર અને ત્રણ એચટીટી-40ની ડિલિવરી; સ્વદેશી એરોસ્પેસ ક્ષમતાને મહત્વપૂર્ણ પ્રોત્સાહન બેંગલુરુ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા ભારતીય વાયુસેનાને બે એલસીએ તેજસ એફઓસી ટ્વિન સીટર ટ્રેનર અને ત્રણ એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ તથા પવન હંસ લિમિટેડને ચાર ધ્રુવ નેક્સ્ટ જનરેશન (એનજી) હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા. બેંગલુરુમાં યોજાયેલા…

ભારતે અગ્નિ-4 મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળ લોન્ચિંગ; તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ માપદંડો સફળતાપૂર્વક પ્રમાણિત નવી દિલ્હી ભારતે પોતાની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં 6 ઓગસ્ટ, 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ (MRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (Strategic…

ટેરિટોરિયલ આર્મી ‘વિકસિત ભારત’ના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંસદીય પરામર્શ સમિતિની બેઠકમાં ટેરિટોરિયલ આર્મીની ભૂમિકા, આપત્તિ રાહત, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા નવી દિલ્હી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય માટેની સંસદીય પરામર્શ સમિતિની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટેરિટોરિયલ આર્મી (પ્રાદેશિક સેના)ને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું દળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મી માત્ર રાષ્ટ્રીય સુરક્ષામાં જ…

ઓપરેશન સફેદ સાગર’: કારગિલ યુદ્ધમાં આકાશમાંથી લખાયેલી શૌર્યગાથા, રક્ષા સૂત્રના ખાસ એપિસોડમાં ખુલશે અજાણી વાતો

પૂર્વ વાયુસેના ઉપપ્રમુખ એર માર્શલ નર્મદેશ્વર તિવારી જણાવશે કે કેવી રીતે ભારતીય વાયુસેનાએ કારગિલ વિજયમાં ભજવી નિર્ણાયક ભૂમિકા નવી દિલ્હી કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાએ ચલાવેલું ‘ઓપરેશન સફેદ સાગર’ દેશના સૈન્ય ઇતિહાસના સૌથી સાહસિક અને નિર્ણાયક અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. આ અભિયાન દરમિયાન દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ અસાધારણ પરાક્રમ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રદર્શન…

એર માર્શલ આશુતોષ દીક્ષિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, ભારતીય વાયુસેનાની કામગીરી અંગે માહિતી આપી

વાઇસ ચીફ ઑફ એર સ્ટાફે તાજેતરની ઓપરેશનલ સિદ્ધિઓથી રાષ્ટ્રપતિને અવગત કરાવ્યા; દેશની હવાઈ સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા દોહરાવી નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઑફ એર સ્ટાફ એર માર્શલ આશુતોષ દીક્ષિત અને એર ફોર્સ ફેમિલીઝ વેલફેર એસોસિએશન (AFFWA)ના વાઇસ પ્રેસિડેન્ટ અર્ચના દીક્ષિતે 13 જુલાઈએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી…