જુઓ, બોલો અને ચૂકવો! જિયોના AI ચશ્માંથી હવે UPI પેમેન્ટની સુવિધા

QR કોડ સામે જોઈને વૉઇસ કમાન્ડથી રૂ. 5,000 સુધીની ચૂકવણી કરી શકાશે; લાઇવ ક્રિકેટ કોમેન્ટરી, ભાષાંતર અને AI નોટ-ટેકિંગ જેવી સુવિધાઓ પણ મળશે નવી દિલ્હી હવે ખરીદી કર્યા બાદ ચૂકવણી કરવા માટે વારંવાર ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢવાની જરૂર નહીં પડે. માત્ર QR કોડ સામે જોઈને વૉઇસ કમાન્ડ આપવાથી ચૂકવણીની પ્રક્રિયા શરૂ થઈ શકશે. રિલાયન્સ જિયોએ…

6G ટેક્નોલોજીમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન મેળવી શકે છે: જિયો

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026માં જિયોની ‘ગીગા મીમો રેડિયો’ અને પ્રી-6G ટેક્નોલોજીનું પ્રદર્શન 5Gની સરખામણીએ નેટવર્ક ક્ષમતામાં પાંચ ગણો વધારો અને લેટન્સીમાં દસ ગણો ઘટાડો કરવાનો લક્ષ્યાંક; AI, આરોગ્યસેવા, શિક્ષણ અને ડિજિટલ સેવાઓને નવી દિશા મળશે નવી દિલ્હી ભારતને આગામી પેઢીની ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજી 6Gના ક્ષેત્રમાં અગ્રણી દેશોમાં સ્થાન અપાવવાની દિશામાં રિલાયન્સ જિયોએ પોતાની તૈયારીઓ તેજ કરી…