ધીરજ બોમ્માદેવરાએ મેક્સિકોમાં લહેરાવ્યો તિરંગો, ભારતને વિશ્વ કપ ફાઇનલમાં પહેલી વાર પુરુષ રિકર્વ ઇવેન્ટનો ગોલ્ડ

તીરંદાજી વિશ્વ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ ઇતિહાસ રચ્યો છે. બોમ્માદેવરાએ રોમાંચક ખિતાબી મુકાબલામાં જાપાનના જુન્યા નાકાનિશીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. સાલ્ટિલો (મેક્સિકો): ટોચના ક્રમાંકિત ભારતીય રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ જાપાનના નાકાનિશી જુન્યાને રોમાંચક શૂટ-આઉટમાં હરાવીને વિશ્વ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ બનવાનું…