ભારતની નંબર 1 નુરજહાં નૂરઅલી એશિયન પેરા ગેમ્સ ક્વોલિફિકેશનની આંતરરાષ્ટ્રીય અભિયાનની સફરે
અમદાવાદ ભારતની નંબર 1 રેન્કિંગ ધરાવતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં યુરોપ અને એશિયાના ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જે ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે તેમના ક્વોલિફિકેશન અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના (ITTF)…
