કાયદાની નોકરી છોડી ડોગ વોકિંગ શરૂ કર્યું, હવે રોજની કમાણી રૂ. ૪૪ હજાર સુધી

૩૦ વર્ષની લિઝ ઈસ્ટે ૬ વર્ષ કાયદાનો અભ્યાસ અને ચાર વર્ષ ક્રિમિનલ ડિફેન્સ ક્ષેત્રમાં કામ કર્યા બાદ કારકિર્દી બદલી; હવે ઓછા કલાકો કામ કરીને કોર્પોરેટ નોકરી કરતાં વધુ કમાણી કરવાનો દાવો લંડન/વેસ્ટ સસેક્સ: ક્યારેક કારકિર્દીમાં મોટો બદલાવ જ જીવનને નવી દિશા આપી શકે છે. વેસ્ટ સસેક્સની ૩૦ વર્ષીય લિઝ ઈસ્ટે પણ આવો જ નિર્ણય લીધો….

‘દુનિયાની વાતો પર નહીં, સત્યના મૂળ સુધી પહોંચો’ – એલન મસ્કના જીવનનો સૌથી મોટો પાઠ

‘ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ’ દ્વારા સમસ્યાનું મૂળ શોધીને ઉકેલ લાવવાની વિચારસરણીથી એલન મસ્કે સર્જી વૈશ્વિક સફળતા વોશિંગ્ટન વિશ્વના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક એલન મસ્ક માત્ર પોતાની કંપનીઓ માટે જ નહીં, પરંતુ અનોખી વિચારસરણી માટે પણ જાણીતા છે. મસ્કનું માનવું છે કે કોઈપણ વાતને માત્ર લોકો માને છે એટલે સાચી માની લેવી નહીં, પરંતુ તેના મૂળભૂત તથ્યો સુધી…

દીકરાની પ્રેરણાથી માતાએ ફરી શરૂ કર્યું શિક્ષણ, IIT મદ્રાસના દીક્ષાંત સમારંભમાં બંનેએ સાથે મેળવી ડિગ્રી

45 વર્ષની જિગીશા ટેલર અને 21 વર્ષના પુત્ર આદિત્ય કાપડિયાની અનોખી સફર બની પ્રેરણાસ્ત્રોત; પરિવાર, મહેનત અને સંકલ્પથી સાબિત કર્યું કે શીખવાની કોઈ ઉંમર નથી ચેન્નાઈ ગુજરાતના ભરૂચની રહેવાસી જિગીશા ટેલર અને તેમના પુત્ર આદિત્ય કાપડિયાએ IIT મદ્રાસના ઓનલાઈન ડેટા સાયન્સ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામમાંથી એકસાથે ડિગ્રી મેળવી અનોખો ઈતિહાસ રચ્યો છે. દીકરાની પ્રેરણાથી વર્ષો બાદ…