જિયો પ્લેટફોર્મ્સનો વૈશ્વિક કીર્તિમાન: WIPO પેટન્ટ રેન્કિંગમાં ટોપ-20માં સ્થાન

એકમાત્ર ભારતીય ટેક કંપની તરીકે વૈશ્વિક ઇનોવેશન ક્ષેત્રે નોંધાવી મજબૂત હાજરી મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેકનોલોજી પેટાકંપની Jio Platforms Limited (JPL)એ વૈશ્વિક ઇનોવેશન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા જાહેર કરાયેલા પેટન્ટ કો-ઓપરેશન ટ્રિટી (PCT) રેન્કિંગમાં જિયોએ ગ્લોબલ ટોપ-20માં સ્થાન મેળવી ભારતીય ટેક ઉદ્યોગને નવી ઓળખ અપાવી છે….