10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસઃ હોમિયોપેથી ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઝડપથી વિકસતી ચિકિત્સા પદ્ધતિ

અમદાવાદ વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે 10 એપ્રિલે Samuel Hahnemann ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ જર્મનીના હતા અને એલોપેથીક ચિકિત્સક હતા. પરંતુ તેઓ સારવારની પીડાદાયક પદ્ધતિઓ અને રોગોના કાયમી ઉપચારના અભાવથી નિરાશ થયા, તેથી તેમણે પ્રેક્ટિસ છોડીને અનુવાદનું કાર્ય શરૂ કર્યું, કારણકે તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. અનુવાદ દરમિયાન તેમણે હોમિયોપેથીના સિદ્ધાંતો વિશે…