જિયોનો આઇ.પી.ઓ. 2026માં આવશેઃ મુકેશ અંબાણીએ રિલાયન્સની એ.જી.એમ.માં આપી માહિતી

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે, આઇ.પી.ઓ. માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ઇશા એમ. અંબાણી ગર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી દિવસ ઇન્ડિયા 2024 પ્રસંગે ઉદ્દબોધનનાં અંશો

આપણે ખૂબ જ ઝડપી પરિવર્તનના સમયમાં જીવી રહ્યાં છીએ. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, વિશ્વ નવિનતમ બની રહ્યું છે અને તેથી જ જો આપણે આ ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવિન સંશોધનો કરવા જ રહ્યાં. તેથી, આજે અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટેઃ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. સાયન્સ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવા…