શ્રીલંકા સામે ભારતનો ધમાકેદાર વિજય: 124 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી, અભિષેક શર્માના ઓવરમાં જોવા મળ્યો ટીમ હેટ્રિકનો રોમાંચ

61 બોલ બાકી રહેતા શ્રીલંકા 45 રનમાં ઓલઆઉટ, ઈશાન કિશનની 80 રનની અણનમ ઈનિંગ્સ બાદ ભારતીય બોલર્સનો કહેર નિશિન (જાપાન) એશિયન ગેમ્સ-2026ના ક્રિકેટના બીજા સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરીને 124 રનની વિશાળ જીત નોંધાવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 169 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં…

લાંબા બ્રેકથી બગડી જાય છે મોહમ્મદ સિરાજનો રનઅપ, દુલીપ ટ્રોફીમાં લાંબા સ્પેલથી પાછી મેળવી લય

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં 120-125 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કર્યા બાદ સિરાજે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં લાંબા સ્પેલ કરીને રિધમ મેળવી અમદાવાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગ અંગે મોટો ખુલાસો કર્યો છે. સિરાજે જણાવ્યું કે તેમનું શરીર લાંબા સમયના બ્રેકને સારી રીતે સ્વીકારી શકતું નથી. લાંબો આરામ મળે ત્યારે તેમનો રનઅપ બગડી જાય…

શું ટેસ્ટ ક્રિકેટમાં ઈશાન કિશનની વાપસી થશે? 270 રનની ઐતિહાસિક ઈનિંગ બાદ પસંદગીકારો સામે મોટો પડકાર

દુલીપ ટ્રોફીમાં શાનદાર બેટિંગથી ઈશાન કિશને ટેસ્ટ ટીમમાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો, હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં પસંદગીકારો માટે નિર્ણય લેવો મુશ્કેલ નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત મહેનત કરી રહેલા ઈશાન કિશને હવે ટેસ્ટ ટીમમાં વાપસી માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં ઈસ્ટ…

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સંજુ સેમસનની વાપસી; રિંકુ સિંહ સહિત 8 ખેલાડીઓ બહાર

શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ, જસપ્રીત બુમરાહ સહિત ચાર ખેલાડીઓની ફિટનેસ કસોટી બાકી નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે સિરીઝ રમાશે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ટીમમાં સંજુ…

ઈસ્ટ ઝોનનો દિલિપ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઇનિંગ્સથી વિજય, સેમિફાઇનલમાં ગ્રાન્ડ એન્ટ્રી

ઈસ્ટ ઝોને ઉત્તર પૂર્વ ઝોનને એક ઇનિંગ અને 210 રને હરાવ્યું, શાહબાઝ અહમદ બન્યા ‘મેન ઓફ ધ મેચ’ બેંગલુરુ: ઈસ્ટ ઝોને દિલિપ ટ્રોફી 2026ની ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સના મેદાન પર રમાયેલી આ મેચમાં ઈશાન કિશનની કપ્તાનીવાળી ઈસ્ટ ઝોનની ટીમે ઉત્તર પૂર્વ ઝોનને માત્ર ત્રણ…