શ્રીલંકા સામે ધ્રૂવ જુરેલની ઐતિહાસિક સદી અને દેશભક્તિનું અનોખું પ્રદર્શન

પિતા કારગિલ યુદ્ધના હીરો, દીકરા ધ્રૂવ જુરેલે સેન્ચ્યુરી ફટકારીને દેશને આપ્યો અદભુત સંદેશ નવી દિલ્હી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. નંબર-7 પર બેટિંગ કરવા આવેલા જુરેલે મેદાન પર શાનદાર રમત દાખવી અને શ્રીલંકાના બોલરોની ધુલાઈ કરી હતી. સદી પૂરી કર્યા બાદ તેમણે જે રીતે…